This browser does not support the video element.
નડિયાદ: વસોના ફ્રોડ વિઝા કેસમાં નાસ્તા ફરતા આરોપીઓમાંથી એક ઇસમને ઝડપ્યો.
Nadiad, Kheda | Sep 9, 2025
વસોના ફ્રોડ વિઝા કેસમાં નાસ્તા ફરતા આરોપીઓમાંથી એક ઇસમને ઝડપ્યો. વસોમાં ઓસ્ટ્રેલિયાના વર્ક પરમિટ વિઝા આપવાની લાલચ આપી છ જણ પાસેથી ટુકડે ટુકડે રૂપિયા 56 લાખ પડાવી બાપ દીકરાની ટોળકી ફરાર થઈ હતી. જે સંદર્ભે 29 7 2025 ના રોજ વોસો પોલીસ સ્ટેશન ખાતે ભાવિક રશ્મિકાંત તેમજ રશ્મિકાંત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ નોંધાતા આરોપી ભાવિક રશ્મિકાંત તથા રશ્મિકાંત નાસ્તા ફરતા હતા.