ખેડા જિલ્લાના ભાજપ ના નવનિયુક્ત અધ્યક્ષ નયનાબેન પટેલે કઠલાલ તાલુકાના ફાગવેલમાં સ્થિત ક્ષત્રિય વીર ભાથીજી મહારાજના દર્શન કર્યા.ભાથીજી મંદિર અને શૌર્યધામ ટીમ ધ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.શૌર્યધામ શિક્ષણ સંસ્થાના નિર્માણને તેમને બિરદાવ્યું હતું.મંદિરના ટ્રસ્ટીઓ, શૌર્યધામ ટ્રસ્ટીઓ અને કાર્યકર્તાઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.