આજરોજ 25 ઓગસ્ટની સાંજે સાત કલાકે ઘડી રેલ્વે સ્ટેશન નું ઉદઘાટન તેમજ નવીન પેસેન્જર ટ્રેન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા લીલી ચંડી આપી ઉદ્ઘાટન કરવામાં આવ્યુ.8 વર્ષ બાદ કડી રેલવે સ્ટેશન નું નવીનીકરણ તેમજ આશરે 40 કિલોમીટર સુધી ની મીટર ગેજમાંથી બ્રોડગેજ લાઈનનું કામ પૂર્ણ થતાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું.કડી રેલ્વે સ્ટેશન ખાતે મોટી ટીવી સ્કીન મૂકી વડાપ્રધાન દ્વારા અમદાવાદના નિકોલ ખાતેથી વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.