Download Now Banner

This browser does not support the video element.

ઠાસરા: જિલ્લામાં પાંચ તાલુકા ઠાસરા ,મહેમદાવાદ, માતર,ઠાસરા અને નડિયાદમાં પ્રાકૃતિક કૃષિહાર્ટ નું આયોજન કરાયું

Thasra, Kheda | Aug 22, 2025
ખેડા જિલ્લાના ઠાસરા, નડિયાદ, મહેમદાવાદ, માતર અને મહુધા તાલુકા ખાતે આજે પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત શાકભાજીના વેચાણ માટે હાટનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us