વડોદરા શહેરના કલેક્ટર ઓફિસ,દિવાળીપુરા ખાતે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો,આજરોજ આમ આદમી પાર્ટીના વડોદરા શહેરના પ્રમુખ અશોક ઓઝા અને લોકસભા પ્રમુખ વીરેન રામિની આગેવાની હેઠળ સરકાર હેલ્મેટ ફરજિયાત કરવાના સરકારી હુકમ અને પોલીસ પ્રશાસનના દોહરા ધોરણો સામે આ અવાજ ઉઠાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી.