લાઠીના દૂધાળાના પદ્મશ્રી સવજી ધોળકીયા સરોવરનો નયનરમ્ય આકાશી દ્રશ્ય સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. અમરેલી જિલ્લામાં આવેલા ખેતરોમાં વરસાદથી ખુશી જોવા મળી રહી છે, અને નદીઓ, ચેકડેમ અને તળાવો છલકાયા છે.લોકોએ આ દૃશ્યની તસવીરો અને વીડિયો શેર કરીને પ્રકૃતિના આહલાદક નજારાનો અનુભવ લોકો સુધી પહોંચાડ્યો છે.