ભરૂચ જિલ્લા સહિત રાજ્યમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ સરકારે ખેડૂતોની આવકમાં વધારો કરવા ખરીફ પાકોના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સોયાબીન, મગફળી, મગ, અડદ સહિત અન્ય પાકો માં ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 1 થી લઈને 13.18 ટકા સુધીનો ભાવમાં ગત વર્ષ કરતાં વધારો કરવામાં આવ્યો છે.