This browser does not support the video element.
જિલ્લા પોલીસ દ્વારા મિશન સ્માઈલ અંતર્ગત સેફ ટચ - અનસેફ ટચ સેમિનાર યોજાયો.
Amreli City, Amreli | Aug 28, 2025
અમરેલી જિલ્લામાં MISSION S.M.I.L.E. અંતર્ગત સેફ ટચ – અનસેફ ટચ સેમિનાર યોજાયો આજરોજ અમરેલી જિલ્લામાં જિલ્લા પોલીસ તથા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા MISSION S.M.I.L.E. અંતર્ગત સેફ ટચ – અનસેફ ટચ વિષયક સેમિનાર યોજાયો. જેમાં યુનિસેફના પ્રતિનિધિ, શિક્ષકો, આંગણવાડી બહેનો અને પોલીસ સ્ટાફ હાજર રહી બાળકોની સુરક્ષા અંગે માર્ગદર્શન અપાયું.