મહેસાણા સહિત સમગ્ર પંથકમાં મેઘરાજા મન મૂકીને વર્ષા, મહેસાણાના મુખ્ય બજારોમાં રોડ ઉપર પાણી ભરાયા. હવામાનની આગાહી ના આધારે સતત મેઘરાજા મન મૂકીને વર્ષે રહ્યો છે. મહેસાણાના મુખ્ય માર્ગો પર ઢીંચણ સમા પાણી ભરાયા. તોરણ વાળી માતા ચોક મોઢેરા રોડ રાધનપુર રોડ તથા નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે વરસાદી પાણી ભરાયા હતા. નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યો.