કાલોલ માં ગણેશ વિસર્જન દરમિયાન ગોમા નદીમાં ચાર લોકો ડૂબ્યા, એક વ્યક્તિ નું ડૂબી જતા મોત અન્ય ત્રણ ને સામે કાઠે હાજર લોકોએ બચાવી લીધા, મીરાપુરી ગામના પટેલીયા કાળુભાઈ નામના વ્યક્તિનું નદીના ઊંડા પાણીમાં ડૂબી જતા મોત નિપજ્યું, ફાયર વિભાગની ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહ બહાર કાઢી પી એમ અર્થે મોકલવામાં આવ્યો, મીરાપુરી ગામ નજીક પસાર થતી ગોમા નદીમાં ગઈ કાલે ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન બની હતી ઘટના