બોટાદ જિલ્લા ના રાણપુર શહેર દરબાર સમાજની વાડી ખાતે 10 મો રાષ્ટ્રીય આયુર્વેદિક દિવસ નીમીતે શ્રી મારૂતિ સોલાર ના સૌજન્ય થી આયુષ હેસ્થ એન્ડ વેલનેસ સેન્ટર,આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્રારા વિનામુલ્યે આયુવૈદ નિદાન-સારવાર કેમ્પ નુ આયોજન કરવામા આવ્યુ હતુ.આ કેમ્પમા સુંદરીયાણા ગામ ના સરકારી આર્યુવેદ ડોક્ટર હાર્દીક જે.પટેલ તથા રતનવાવ ગામ ના સરકારી આયુવેદ ડોક્ટર આનંદ એન.ઠાકર દ્રારા 223 કરતા વધુ દર્દીઓને તપાસ કરી યોગ્ય દવા વિનામૂલ્યે આપવામા આવી.