વિજાપુર રણાસણ ગામથી ગત ચાર દિવસ પૂર્વે અંબાજી જવા પગપાળા સંઘ ની રથ નીકળ્યો હતો.એ સમયે રાત્રીના દરમ્યાન સંઘ સાથે આવેલ નિશીથ પટેલ નામના યુવકે ધાર્મિક લાગણી દુભાય તે રીતે ચક્કર થી ખત્રીકૂવા વચ્ચે આવેલ મસ્જીદ નજીક રથ આવતા યુવકે મસ્જીદ ના મીનારા ઉપર ફાયર શોટ છોડી ને તેનું ઇન્સ્ટીગ્રમ ઉપર વિડિયો બનાવી ફેસબુક અને ઇન્સ્ટેગ્રામ ઉપર છોડી મુસ્લિમ સમાજના યુવકોએ આજરોજ શનિવારે બપોરે ત્રણ કલાકે મામલતદાર ને આવેદન પત્ર આપ્યું હતું.