Download Now Banner

This browser does not support the video element.

વલસાડ: સોનવાડાથી ૨૩ વર્ષીય પરિણીતા એક વર્ષીય| પુત્રી સાથે ગુમ

Valsad, Valsad | Sep 3, 2025
૦૩ સપ્ટેમ્બર બુધવારના 6:30 કલાકે ગુમ અંગે આપેલી ફરિયાદના જાહેરનામાની વિગત મુજબવલસાડના સોનવાડા ગામમાં એમ્પાયર હોટલની બાજુમાં રેતી પ્લાન્ટમાં રહેતા કમલ રાજીયા ડામોર ની ૨૩ વર્ષીય| પત્ની સુનિતા તેમની ૧ વર્ષીય પુત્રી મનિષાને લઈ તા. ૨૩ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ બપોરે ૧૨-૩૦ થી ૨-૩૦ દરમિયાન કોઈને કંઈ પણ કહ્યા વિના ક્યાંક ઘરેથી ચાલી જઈ ગુમ થઈ ગઈ હતી. જેની શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન લાગતા પતિએ ડુંગરી પોલીસ મથકે જાણ કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us