દ્વારકામાં આજે બીજા દિવસે પણ ડિમોલેશન યથાવત... ગેરકાયદેસર ખડકાયેલ દબાણો પર ફરી વળ્યું બુલ્ડોઝર.. 2 ધાર્મિક દબાણ સહિત અનેક બાંધકામો તોડવામાં આવ્યા.. જલારામ વિસ્તારમાં ગેરકાયદેસર ભવનોને તોડી પાડ્યા.. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દ્વારકામાં ડિમોલેશન યથાવત..