Install App
ahmedabadupdate
This browser does not support the video element.
સાણંદ: સાણંદ નગરપાલિકા દ્વારા ઢોર નિયંત્રણ પોલિસી અમલીકરણની કામગીરી હાથ ધરાશે
Sanand, Ahmedabad | Sep 13, 2025
સાણંદ નગરપાલિકા દ્વારા 15 જૂલાઇએ ઢોર નિયંત્રણ પોલિસી અમલીકરણની કામ હાથ ધર્યું છે. 2 મહિનામાં ઢોર માલિકોના લાઇસન્સ, રજિસ્ટ્રેશન માટે 2 વખત સમય મર્યાદામાં વધારો કરવા છતાં શનિવારે 3 વાગ્યાં સુધીમાં એકપણ ઢોર માલિકે નોંધણી કરાવી નથી..
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!