નગરના વિવિધ વિસ્તારોમાં જુમ્મા મસ્જિદ પાસે ભોઇવાડા લુણાવાડા રોડ ગોધરા ભાગોળ તમામ વિસ્તારોમાં ઈદે મીલાદ નિમિત્તે જુલુસ કાઢવામાં આવ્યું મોટી સંખ્યામાં મુસ્લિમ જોડાયો કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો સમાજના અગ્રણી અશફાક ભાઈ ભૂરા સંતરામપુર પીઆઇ કે કે ડીંડોરનો ફૂલોનો ગુલસ્તો આપીને તેમનું સ્વાગત કર્યું હતું અને આભાર વ્યક્ત કર્યો હતો. સહાની કામગીરી બદલ તારીખ પાંચ બપોરના બે કલાકે શુક્રવારના રોજ.