જુનાગઢ જીવાદોરી સમાન હસનાપુર ડેમ છલકાતા વધામણા કરાયા,મનપાના પદાધિકારીઓ અને શહેર ભાજપ પ્રમુખે નવા નીરના વધામણા કર્યા છે.મેંયર ધર્મેશ પોશિયા, ડે.મેયર આકાશ કટારા, સ્ટેન્ડિગ ચેરમેન પલવીબેન ઠાકર, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયા સહિતનાઓ દ્વારા પ્રકૃતિના ખોળે આવેલ હસનાપુર ડેમના નવા નીરના વધામણા કર્યા હતા.