This browser does not support the video element.
ડીસા મુડેઠા ગામે એકસાથે ચાર જેટલા મંદીરોમાં ચોરી થતાં ચકચાર મચી સીસીટીવી ફૂટેજ આવ્યા સામે
Deesa City, Banas Kantha | Aug 24, 2025
ડીસા મુડેઠા ગામે મંદીરોમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. 23.8.2025 ના રોજ 3 વાગે રાત્રે દરમિયાન ડીસા તાલુકાના મુડેઠા ગામે એકસાથે ચાર મંદીરોમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. ચોરી કરવા આવેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં થયાં કેદ ભીલડી પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી.