તાલુકા સેવા સદન ખાતે ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે પોલીસના બંદોબસ્ત સાથે પ્રક્રિયા શરૂ કરવામાં આવી જેમાં આજે બીલા સરેરા સહિત ગામોમાં યોજાયેલ ચૂંટણીની પરિણામો જાહેર કરવામાં આવશે પરિણામ જાણવા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે