સુરેન્દ્રનગર જિલ્લા ની સૂચનાથી પેરલ ટીમના પીએસઆઇ આર.એચ.ઝાલા અને તેની ટીમ દ્વારા નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં સ્થાન પોલીસ મથક ના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપી કેતન રૂપે મલમ પરમારને ધન પ્રેમ પોટરી પાછળથી ઝડપી પાડી થાન પોલીસ મથકેસ્ટોપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી