અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના વરદ હસ્તે પોલીસ અધિકારી/કર્મચારી તેમજ સિવિલીયન સ્ટાફના કર્મચારીઓના બાળકોને વર્ષ ૨૦૨૪-૨૫ માં શૈક્ષણિક ક્ષેત્રે સારા ગુણ મેળવેલ હોય તેવા બાળકો માટે શનિવારના રોજ તેમનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજી બાળકોને સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.