ઓરિસ્સા રાજ્યના સહકારી વિભાગોના અધિકારીઓએ પંચમહાલ ડેરી અને પંચમહાલ બેંકની મુલાકાત લીધી હતી,જેમાં પંચમહાલ બેંકને નાબાર્ડ-અમદાવાદ દ્વારા અપાયેલા "બેસ્ટ ૫૨ફોર્મીંગ જિલ્લા સહકારી બેંક" એવોર્ડનો કેસ સ્ટડી કરવા માટે ઓરીસ્સા રાજ્ય દ્વારા એક્સપોઝર વિઝિટ આયોજન કરાયું હોવાથી ઓરીસ્સા રાજ્યના સહકાર વિભાગના ચીફ સેક્રેટરી,રાજ્ય રજીસ્ટ્રાર,જોઈન્ટ રજીસ્ટ્રાર,જીલ્લા રજીસ્ટાર,બાંકી સેન્ટ્રલ બેંકના ચીફ એક્ઝીક્યુટીવ ઓફીસર સહિતના અધિકારીઓએ મુલાકાત લીધી હતી.