શામળાજી નેશનલ હાઇવે હાઈવે પર પોલિટેકનિક થી સહકારી જીન રોડ પર અકસ્માત સર્જાયો હતો આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો અનુસાર ertiga ગાડી ના ચાલકે ગાડી બેદરકાર થી ચરાવીને રોડ ક્રોસ કરનારા લખાભાઇ જ્ઞાનચંદ આસુદાણી ને ટક્કર મારી હતી જેને લઈને તેમને માથાના ભાગે અને શરીર પર ઇજાઓ થઈ હતી ત્યારે આ સમગ્ર મામલે લખાભાઇ આસુદાણીએ અજમેર રાજસ્થાનના રાહુલ ગોપાલસિંહ રાવત સામે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી