Install App
starcast
This browser does not support the video element.
રાજકોટ: નવાગામ નજીક કાર ડિવાઇડર પર ચડી જતા અકસ્માત સર્જાયો,ગંભીર રીતે ઇજાગ્રસ્ત કાર ચાલકને સારવાર અર્થે ખસેડાયો
Rajkot, Rajkot | Oct 7, 2025
આજે બપોરે 12:00 વાગ્યાની આસપાસ શહેરના નવાગામ નજીક એક કાર ડિવાઈડર પર ચડી જતા કારચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવને પગલે પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોંચી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!