એ ડિવિઝન તથા સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન ધારા હેઠળ નોંધાયેલ ગુનાઓ ના કામે સંડોવાયેલા કુલ 4 બુટલેગરો વિરુદ્ધ પાસા વોરંટ ઈશયુ કરવામાં આવતા ચારેય ઈસમો ને પકડી પાડવા ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ સતત વોચમાં હતી તે દરમિયાન સ્ટાફને સંયુક્તમાં બાતમી,હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સના માધ્યમથી તપાસ કરતા પાસા વોરંટના રોપીઓ પોતાના રહેણાંક મકાને હોવાની હકીકત ના આધારે ટીમ બનાવી ઝડપી કાર્યવાહી કરેલ છે.