સાવલી તાલુકાના છેવાડાનું આવેલું ગામ પાણીથી પ્રભાવિત બન્યું છે ગામમાં ઘર આંગળી સુધી વિશ્વામિત્રી નદીના પાની ફરી પડ્યા છે ગામના પ્રવેશ દ્વાર પર વિશ્વામિત્રી નદીના પાણીએ બાનમા લેતા અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વખત આવ્યો છે જોકે વરસાદ નું જોર ઘટતા ધીરે-ધીરે વિશ્વામિત્રી નદીના પાની ઓસરી રહ્યા છે