આજે સાંજે 5 વાગે સ્થાનિકો પાસે થી મળતી માહિતી મુજબ તાલુકાના લાંબડીયા ગામમાં કાયમી પોસ્ટ ઓફિસ કાર્યરત ન હોવાના કારણે સ્થાનિકો ને સરકારી અરજીઓ અને અન્ય કામ માટે ના લેટરો રજીસ્ટર એડી કરવાના થાય ત્યારે લાંબડીયા ગામમાં કાયમી પોસ્ટ ઓફિસ ન હોવાના કારણે અહીંયા વસતા મોટાભાગના આદિવાસી સમાજના લોકોને ૧૫-૨૦ કિલોમીટર જવાની ફજર પડે છે.ત્યારે અહીંના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આર્થિક રીતે પોસાય તેમ નથી.ત્યારે લાંબડીયા ગામે કાયમી પોસ્ટ ઓફિસ થાય તેવી લોકમાંગ