આજરોજ નડિયાદ મહાનગરપાલિકા દ્વારા ડાકોર રોડ પર આવેલ ગ્રાઉન્ડ ઉપર ગણેશ વિસર્જન માટે વિશેષરૂપે આર્ટિફિશિયલ પોંડ બનાવવામાં આવ્યું હતું. આ કામગીરીનું સ્થળ પર જઈને માનનીય મહાનગરપાલિકા કમિશનરશ્રીએ નિરીક્ષણ કર્યું.નિરીક્ષણ દરમિયાન ગણપતિજીની મૂર્તિ વિસર્જન કરવા આવેલા ભક્તજનો દ્વારા શાંતિપૂર્ણ રીતે વિસર્જન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. કમિશનરશ્રીએ સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા કરી