જૂનાગઢના ગિરનાર જંગલ પાસે આવેલા જટાશંકર મહાદેવ મંદિર નજીક જંગલમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો સવારના સમયે ધોધમાર વરસાદના કારણે પાણીનો પ્રવાહ વધ્યો હતો વહેલી સવારે લોકો આજે શ્રાવણના અંતિમ દિવસ નિમિત્તે દર્શનાર્થે ગયા હતા અત્યારે ફરી વળતા પાણીનો પ્રવાહ વધ્યો હતો જ્યારે વન વિભાગના સ્ટાફે તમામ લોકોને સહી સલામત બહાર ખસેડ્યા હતા.