This browser does not support the video element.
નડિયાદ: નડિયાદ પોલીસ મથક મા નડિયાદ ના શિવો રબારી અને અન્ય બે સીઝરો વિરુદ્ધ દાખલ કરાઈ ફરિયાદ.
Nadiad, Kheda | Aug 23, 2025
નડિયાદ પોલીસ મથક મા નડિયાદ ના શિવો રબારી અને અન્ય બે સીઝરો વિરુદ્ધ દાખલ કરાઈ ફરિયાદ. મહેમદાવાદના મહાવીરસિંહ સોલંકીને અપશબ્દો બોલી કરાયો હુમલો માથામાં ફટકો મારી કરાયા ઈજાગ્રસ્ત કાર લોનના હપ્તા ભર્યા હોવા છતા કરાયો હુમલો ઈજાગ્રસ્તને સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો શિવો રબારી સહિત 3 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ... નડિયાદ મા સીઝરો ની દાદાગીરી કાર ચાલક નું માથું ફોડી નાખ્યું.પરિવાર ની મહિલા ની હાજરી મા અશ્લીલ ગાળાગાળી કરી મર્યાદા ચૂકતા એજેન્ટ.