ભાદરવા સુદ પૂનમના રોજ પુર્વ કેબિનેટ પ્રધાન ઈશ્વરભાઈ પરમારના વરદ હસ્તે "નવરાત્રી, ઉત્સવનું ખાતમુહૂર્ત ' કરાયું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ, તરીકે ભરતભાઈ રાઠોડ, પ્રમુખ સુરત જીલ્લા ભાજપ સંગઠન ઉપસ્થિત રહ્યાં હતા જ્યારે મુખ્ય મહેમાન તરીકે સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ, બારડોલી સુગર ફેક્ટરી ના ઉપપ્રમુખ ભાવેશભાઈ પટેલ, સુરત જીલ્લા ભાજપ સંગઠન મહામંત્રીઓ મહામંત્રીઓ જીગરભાઈ નાયક, કીશનભાઈ પટેલ, રાજેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા.