Download Now Banner

This browser does not support the video element.

શહેરમાં ઈદે મિલાદુન્નબી નિમિત્તે જુલુસ નીકળ્યું, મુસ્લિમ બિરાદરોએ અમનચેન માટે દુઆઓ કરી

Palanpur City, Banas Kantha | Sep 5, 2025
જનતાનગર હસ્નેન મસ્જિદથી ઈદે મિલાદુન્નબી નિમિત્તે ઝૂલુસ નીકળ્યું હતું જેમાં મુસ્લિમ બિરાદરોએ મોટી સંખ્યામાં જોડાયા હતા.કમિટી દ્વારા આજે શુક્રવારે સાંજે 5:00 કલાક આસપાસ આ અંગે જાણકારી આપવામાં આવી હતી અને કહ્યું કે દેશમાં અમનચેન માટે દુવાઓ કરાઈ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us