વિજાપુર તાલુકા પિલવાઇ આવેલ શેઠજી.સી હાઈસ્કૂલખાતે ગુજરાત સરકારના કેબિનેટમંત્રી રૂષિકેશભાઈપટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો 76માં વનમહોત્સવના ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળાના પટાંગણમાં 200 થી વધુ વૃક્ષોનુ રોપણ કરાયું હતુ.તેમજ કેબિનેટમંત્રી ઋષિકેશ પટેલે નિઃશુલ્ક રોપા વિતરણ કરતી વાનને આજરોજ 1 સપ્ટે સોમવારે બપોરે એક કલાકે શાળા ખાતેથી લીલીઝંડી આપી જીલ્લાના તાલુકાના સમગ્ર ગામડાઓસુધીપોહચેઅને વધુનેવધુ વૃક્ષોના રોપણ થાય તેમાટે વાન ફરતી કરવામાં આવી હતી