કોડીનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે મશરૂમના વ્યવસાય અંગે બે દિવસીય તાલીમ યોજાઈ.આ તાલીમમાં પણાંદર, સાંઢણીધાર, પાલડી, મોરડીયા, ગોહિલની ખાણ, ધ્રામણવા, ગાભા, સિંધાજ, નવાગામ, ઈચવડ, કોડીનાર, માલશ્રમ, બાંટવા અને પ્રશ્નાવડા તેમજ કોડીનાર, સુત્રાપાડા, ઉના, તાલાલા તથા જૂનાગઢના 31 તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.