Install App
adilpatel123
This browser does not support the video element.
વડોદરા: કોન્ટ્રાકટર તથા મજૂરો સાથે ગેરવર્તન,ઝગડો તકરાર કરનારા 9 ઈસમો ને નવાપુરા વિસ્તાર માંથી પોલિસ એ ઝડપ્યા.
Vadodara, Vadodara | Aug 25, 2025
નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પોલો ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલ પતરા બાંધવાની કામગીરીમાં ખલેલ પહોચાડી કોન્ટ્રાક્ટર તથા મજુરો સાથે ગેરવર્તન તથા ઝગડો તકરાર કરનાર ૯-ઇસમો ને ઝડપી તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!