Download Now Banner

This browser does not support the video element.

ધાનેરા: ધાનેરાના ધારાસભ્ય દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારમાં મદદ પહોંચાડવામાં આવી. વાવ સહિત સુઈગામમાં ખાવાના પેકેટનું વિતરણ

India | Sep 10, 2025
ધાનેરાના ધારાસભ્ય દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારમાં મદદ પહોંચાડવામાં આવી. વાવ સહિત સુઈગામમાં ખાવાના પેકેટનું વિતરણ કરવામાં આવશે લોકોને પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે આ મદદ માટેની કામગીરી ધાનેરા માર્કેટિંગ યાર્ડ ખાતે કરવા મોટી સંખ્યામાં સેવા ભાવિ લોકો પણ જોડાયા.
Read More News
T & CPrivacy PolicyContact Us