This browser does not support the video element.
આણંદ: સરદાર પટેલ યુનિવર્સિટી નો 68 મો વાર્ષિક પદવિદાન સમારંભ 15 મી ડિસેમ્બર 2025 ના રોજ યોજાશે
Anand, Anand | Sep 1, 2025
ડિગ્રી અને પી. જી. ડીપ્લોમાં સર્ટીફીકેટ મેળવવા ઇચ્છતા, આ યુનિવર્સિટીની ડિગ્રી અને પી. જી. ડીપ્લોમાં સર્ટીફીકેટ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા, વિદ્યાર્થીઓના પદવી માટેના ફોર્મ તારીખઃ ૨૧/૦૭/૨૦૨૫ થી તારીખ : ૩૧/૦૮/૨૦૨૫ સુધી ઓનલાઈન ભરાવવાના હતા, જેની છેલ્લી તારીખઃ ૩૧/૦૮/૨૦૨૫ હતી. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખી સદર ફોર્મ ભરવાથી વંચીત રહી ગયેલ વિધાર્થીઓ માટે તારીખ : ૦૬/૦૯/૨૦૨૫ સુધી ફોર્મ ભરવાની તારીખ લંબાવેલ છે