નાદોદ તાલુકાના જીત નગર નજીક આવેલા કરજણ ડેમની સપાટી 109.72 મીટર નોંધાઈ જેનો રૂલ લેવલ 109.74 મીટર છે અને હાલમાં 32037 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ડેડીયાપાડા સાગબારા ખાતે અતિ વરસાદના કારણે કરજણ ડેમમાં પાણીની આવક વધી રહી છે એની સામે કરજણ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે