Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: પ્રાણી ક્રુરતા નિવારણ સોસાયટીના સભ્ય આશિક પઠાણ દ્વારા રાજપીપળા ખાતેથી નિવેદન આપ્યો.

Nandod, Narmada | Sep 30, 2025
ત્રણ મહિને આ સમિતિની મિટીંગ રાખવા બાબત,પશુચિકિત્સા અધિકારીની જોગવાઈ કરવા અંગે દરખાસ્ત કરવામાં આવે. પોલીસ સાથે સંકલનમાં રહીને સ્થાનિક કક્ષાએ થતી મુશ્કેલીનું નિરાકરણ લાવવા જણાવ્યુ હતું. નર્મદા જીલ્લા કલેકટર એસ કે મોદી એ કોઈ દાતા ને પાંજરાપોળ માટે પોતાની જમીન જો દાન કરવી હોય તો તે માટે પણ અપીલ કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us