પાલનપુર જીડી મોદી કોલેજ ખાતે આવેલી ફાઇનાન્સ કોલેજ અને આર્ટસ કોલેજમાં જિલ્લા રોજગાર અધિકારી ની કચેરી દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં જિલ્લા રોજગાર અધિકારી મુકેશ પ્રજાપતિ દ્વારા આજે ગુરુવારે ત્રણ કલાકે 220 જેટલા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં નવા માળખા અંગેની જાણકારી આપી અને માર્ગદર્શન આપ્યું હતું