મીઠાપુર વિસ્તારમાં ગેસ સિલિન્ડર ડિલિવરીની જવાબદારી સંભાળતા ચાર રાજસ્થાની શખ્સોએ વિશ્વાસઘાત કર્યો છે. આરંભડા વિસ્તારના નરેન્દ્રભાઈ ટાકોદરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપીઓ મુલારામ રત્નારામ રાયકા, ત્રિલોક રત્નારામ રાયકા, મુલારામ રાયકા અને રામસ્વરૂપ રત્નારામ રાયકા છે. તેઓ જોધપુરના વતની છે. ફરિયાદીએ આરોપીઓને દરેક ગેસ સિલિન્ડર ડિલિવરી માટે 18 રૂપિયાનું કમિશન નક્કી કર્યું હતું. આરોપીઓએ ગેસ સિલિન્ડર અને રોકસ રકમ મળી કુલ 2,39,206 રૂપિયાની ચોરી કરી હોવાની