Install App
kadarkhatri
This browser does not support the video element.
ઝઘડિયા: સાયખા GIDC બન્યું કેમિકલ માફિયાઓનું આશ્રયસ્થાન, ભ્રષ્ટ તંત્રની ઉદાસીનતાથી ખેતી અને જીવન જોખમમાં.
Jhagadia, Bharuch | Sep 6, 2025
ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પદના ઉમેદવાર પટેલ ઈમ્તિયાઝે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. તેમણે જણાવ્યું કે આ કેમિકલ નિકાલ પાછળ બેજવાબદાર ઉદ્યોગપતિઓ જેટલા જવાબદાર છે, તેટલા જ ભ્રષ્ટ નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ પણ જવાબદાર છે..
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!