રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં 108 પીએસઆઇઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ત્રણ પીએસઆઇઓની અન્ય જિલ્લામાં બદલીના હુકમ કરવામાં આવ્યા છે જેમાં પેરલ ફળોમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા રામદેવસિંહ એચ ઝાલા ની પશ્ચિમ કચ્છ ગાંધીધામ પૃથ્વીરાજસિંહ જાડેજા ની ભુજ કચ્છમાં અને શૈલેષભાઈ સોલંકીની બનાસકાંઠા ખાતે બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે