નર્મદા જિલ્લા અંતરિયાળ વિસ્તારમાં કેટલીક વાર બ્લડની જરૂર પડતી હોય છે ત્યારે બ્લડ મળતું નથી જેને લઇને કેટલીક વાર બ્લડ ડોનેશન કેમ્પ નુ આયોજન કરવામાં આવે છે. ત્યારે આજે રાજપીપળામાં આવેલ બ્રહ્મકુમારી ખાતે મેગા બ્લડ કેમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં CISF જવાનો બ્લડ ડોનેશન માં ભાગ લીધો હતો ધારાસભ્ય ડો,દર્શના દેશમુખ પર હાજર રહ્યા હતા ધારાસભ્ય શું કે સાંભળે વિડિયોના માધ્યમથી.