પરનાળા ના ગોવિંદસંગ દાનસંગ લકુમે પાણશિણા પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમને લીંબડીના કનુભાઈ પોપટભાઇ જોગરાણા ભરવાડે ગાડીઓ ONGC માં ઉંચા ભાડે મુકવાની લાલચ આપી વિશ્ચાસમાં રાખી ફરિયાદીની બોલેરો કેમ્પર તથા સાહેદ ઇશ્ચર ધરમશી ઝાંપડીયાની નવી કાર બ્રેઝા એમ બને લોકોની કાર વડોદરા નક્કી કરેલા ભાડા મુજબ મંગાવી લઇ ભાડા કરાર નહી કરી વિશ્ચાસમાં રાખી નક્કી થયા મુજબ પુરતુ ભાડુ ચુકવી કાર પરત ન આપતા છેતરપિંડી ની ફરિયાદ નોંધાઇ છે