સાવરકુંડલાના મઢડા ગામે ૫૫ વર્ષના વ્યક્તિની હત્યા થયું હોવાનું ખુલતા પોલીસએ હત્યાનો ગુનો નોંધ્યો છે.સાવરકુંડલા તાલુકાના મઢડા ગામે ગઈકાલે ૫૫ વર્ષના જીલુંભાઈ વઘોસીનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો હતો. માથા અને હાથ પર બોથળ હથિયારના ઘા લાગેલા હોવાથી આજે પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે.