આજે વઢવાણ વોડ નં13 મા વઢવાણ વિધાનસભા ના ધારાસભ્ય ના ગઢમાં ગાબડું ધારાસભ્ય નાજ સમાજ ના લોકો આમ આદમી પાર્ટી મા જોડાયા મોટી સંખ્યામાં વઢવાણ વિધાનસભા ના ધારાસભ્ય ને અનેક વખત રજૂઆતો કરવામાં આવી હતી સતાય ધારાસભ્ય પોતાના સમાજ ના વિસ્તાર માં કામ નથા આજે ધારાસભ્ય ના સતવારા સમાજ ના લોકો આમ આદમી પાર્ટી નો ખેશ પેરી લીધો કમલેશ કોટેચા વિક્રમ દવે સતીષ ગમારા પવનદેવસીહ રાણા બુટાભાઇ કાટોડીયા સહિતનાં ઊપસ્થિત રહ્યાં હતાં