હાલમાં પડેલો વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે સુરેન્દ્રનગરના જીઆઇડીસી વિસ્તારમાં આવેલ મચ્છોનગર સોસાયટીમાં ઘટના ગંદા પાણી ગંદકી અને તેમજ લીલવાલા પાણી ભરાઈ જતા સ્થાનિક લોકોને રોગચાળા સહિતની વીતી સતાવી રહી છે ત્યારે તંત્ર દ્વારા આ અંગે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી જગાડવાનો તંત્રને પ્રયાસ જાગૃત નાગરિક અમૃતભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યો