Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ પૂર્વ: રાજકોટમાં ડિસ્કો-દાંડિયામાં લઘુમતીઓને નો એન્ટ્રીની માગ સાથે VHPની પોલીસ કમિશનરને રજૂઆત

Rajkot East, Rajkot | Sep 1, 2025
22મી સપ્ટેમ્બરથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે આ દરમિયાન થતા ડિસ્કો-દાંડિયાના આયોજનમાં લધુમતીઓને નો એન્ટ્રીની માગ સાથે આજે રાજકોટ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. નવરાત્રિનો સનાતનીઓનો તહેવાર છે, જેમાં લઘુમતીઓ આવી હિન્દુ બહેન-દીકરીઓને પ્રેમ જાળમાં ફસાવે છે. જેથી લઘુમતીઓને નવરાત્રિ દરમિયાન ગરબા આયોજનોમાં એન્ટ્રી ના આપવા દેવામાં આવે તેવી માગણી કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us