Download Now Banner

This browser does not support the video element.

સ્વચ્છોત્સવ અંતર્ગત કોડીનારમાં સફાઈકર્મીઓનું સન્માન,મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે ચિત્ર અને નિબંધ સ્પર્ધા પણ યોજાઈ

Veraval City, Gir Somnath | Sep 22, 2025
'સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ અંતર્ગત કોડીનાર તાલુકામાં ‘સ્વચ્છોત્સવ’ના ભાગરૂપે સ્વચ્છ વોર્ડ સ્પર્ધા અને ચિત્ર-નિબંધ સ્પર્ધા થકી સ્વચ્છતાનો સંદેશ અપાયો હતો. ઉપરાંત સ્વચ્છતામાં જેમનો સિંહફાળો છે એવા સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.આ જ ઉપક્રમે મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે ચિત્ર અને નિબંધ સ્પર્ધા પણ યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓએ સ્વચ્છતાને અનુલક્ષી ચિત્રો દોરી અને નિબંધ લખી સ્વચ્છતાલક્ષી જાગૃતિનો સંદેશ આપ્યો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us